સંશોધન લેખ/પેપર સોફ્ટકોપીમાં M.S Word ફાઈલમાં એટેચમેન્ટ સ્વરૂપે ફક્ત ઑનલાઈન ફોર્મ મારફત અથવા ઈમેલ દ્વારા મોકલવાના રહેશે.
ગુજરાતી ભાષામાં શ્રુતિ અને હિન્દી / સંસ્કૃત ભાષા માટે ફક્ત મંગલ ફોન્ટનો જ ઉપયોગ કરવાનો રહેશે.
સંશોધન લેખ/પેપરમાં સંદર્ભો લેખના અંતે જ આપવાના રહેશે. Footnote સ્વરૂપે આપવામાં આવેલ સંદર્ભોવાળા લેખ/પેપર પ્રકાશિત થશે નહીં.
લેખ/પેપરની રચના આ પ્રમાણે હોવી જોઇશે – શીર્ષક – લેખ – સંદર્ભ – લેખકનું નામ/સરનામું.
સમગ્ર લેખમાં ક્યાંય પણ અન્ડરલાઈન કરેલ હોવી જોઈશે નહીં.
સબમિટ થયેલ લેખ/પેપર પિયર રિવ્યૂ થયા બાદ યોગ્ય જણાશે તો જ પ્રકાશિત કરવામાં આવશે.
સંપાદકશ્રીને સોફ્ટકોપીમાં લેખ મળ્યા બાદ એક માસ બાદ જ પ્રકાશિત કરવામાં આવશે.
એકવાર લેખ/પેપર કે રચના સબમિટ કર્યા બાદ ત્યાર પછીના અંકમાં પ્રકાશિત ન થાય તો જે તે લેખ/પેપર કે રચના સ્વીકારવામાં આવેલ નથી એમ માનવું. વારંવાર એક જ લેખ/પેપર કે રચના સબમિટ કરવી નહીં.
લેખ/પેપર માટે આપવામાં આવેલ ટેમ્પલેટ અનુસારનું જ સબમિશન હોવું જોઇશે. ટેમ્પલેટ અહીંથી ડાઉનલોડ કરી શકાશે.
સબમિશન નીચે જણાવેલ શબ્દ મર્યાદામાં આવકાર્ય છે.
રિસર્ચ પેપર/સંશોધન: ૬૦૦૦ થી વધુ શબ્દોનહીં.
બુક-રિવ્યૂ: ૧૫૦૦ થી વધુ શબ્દોનહીં.
Instructions regarding the submission of research work
The acceptance of research article/paper must be done in M.S. Word file through online form or email.
The usage of shruti font for Gujarati and mangal font for Sanskrit language is accepted.
All the references need to be attached properly at the end of the article/paper. The work citing references as footnotes will not be published.
The format of article/paper needs to follow the given order i.e., Title-article-reference list-name and address of the author.
There should be no underscored at any point in the main article.
The article/paper will get published if it is after the process of peer-reviewing.
The article/paper will get published after a month once it is received in softcopy.
If the article/paper remains unpublished after submitting it for any issue, it suggests the rejection of the work. Therefore, the author must not go on submitting it again.
The article/paper must be in accordance with the template which can be downloaded here
The submission is accepted under following word-limit: